ન્યુકેસલ (યુકે). અધિકારીઓએ સંકેત આપ્યા છે કે રશિયા હાલમાં તાલિબાનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવા પર વિચાર કરી રહ્યું છે. જો કે આ સંબંધમાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેમના...
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના સત્તાધારી ગઠબંધનને રવિવારે સંસદીય ચૂંટણીમાં મોટી જીત મળી છે. મુઇઝુના પક્ષની મજબૂત આગેવાની હિંદ મહાસાગર દ્વીપસમૂહ સાથે ભારતના સંબંધો માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જે પહેલાથી...
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેણે પોતાનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતની મુલાકાત દરમિયાન ઈલોન...
ઈઝરાયેલે આજે સવારે જ ઈરાન પર જોરદાર હુમલો કર્યો છે. ઈઝરાયેલની મિસાઈલોએ ઈરાનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઈલોન...
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મંગળવારે 75 વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. મુશળધાર વરસાદને કારણે વ્યાપક પૂર, મુસાફરીમાં વિક્ષેપ અને નુકસાન થયું હતું. દુબઈમાં ભારે વરસાદ અને તોફાનને કારણે...
સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર ઈઝરાયેલ દ્વારા 1 એપ્રિલે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાનના ટોચના જનરલ સહિત 12 લોકો માર્યા ગયા હતા. આનો બદલો લેતા ઈરાને હાલમાં જ ઈઝરાયેલ પર લગભગ 300...
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને 1 એપ્રિલે સીરિયામાં તેના ટોચના કમાન્ડર સહિત 13 લોકોના મોતનો બદલો લીધો છે. હવે ઈઝરાયેલનો વારો છે. તેણે યુદ્ધ કેબિનેટને પણ બોલાવી...